નાગરિકતા બિલ વિવાદ / મારું રાજ્ય સળગી રહ્યું છે એટલે હું ગીત નહીં ગાઈ શકું, બોલિવૂડ સિંગરે શો રદ્દ કર્યો

Papon cancels Delhi show over CAB, says his home state is burning

નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જ્યારે પૂર્વોત્તરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. અસમમાં જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ બધાંની વચ્ચે અસમના રહેવાસી બોલિવૂડ સિંગર પેપોને દિલ્હીમાં આ વીકેન્ડ પર યોજાનારા તેના કોન્સર્ટને રદ્દ કરવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ