છેતરપિંડી / પંચમહાલના પોસ્ટ એજન્ટે ફુલેફુ ફેરવ્યું, ખાતેદારોના લાખો રુપિયા લઇ ફરાર

Panchamahal Post agent Cheating with Account holder

પંચમહાલ જિલ્લાના કાલોલની વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટે લોકો સાથે છેતરપિંડી કરી. ભાવેશ સુથાર નામનો પોસ્ટ એજન્ટ ખાતેદારોના કરોડો રૂપિયા લઇ ફરાર થઇ ગયો છે. જેને પગલે ખાતેદારોએ પંચમહાલ જિલ્લાના પોલીસવડાને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે. ખાતેદારોએ વેજલપુર પોસ્ટ ઓફિસમાં પણ આ અંગે રજુઆત કરી છે. આ મામલે પોસ્ટ વિભાગે ટીમ બનાવી તપાસ શરુ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ