આતંકવાદ / બેબાકળા પાકિસ્તાને ફરી કર્યો સીઝફાયરનો ભંગ, સેના દ્વારા જડબાતોડ જવાબ

Pakistans breach of seizures, Jabber answered by the army

પાકિસ્તાન સતત તેની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. જ્યારે પાકિસ્તાને ગઈ મોડી રાતે ફરી એક વાર સીઝફાયર ભંગનો કર્યો છે. પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કર્યો છે, તો સેનાએ પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ