બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / pakistani terrorist arrested from delhi

મોટા સમાચાર / દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 સહિત અનેક હથિયાર મળ્યા, જાણો શું હતો પ્લાન

Dharmishtha

Last Updated: 10:56 AM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીથી પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે.

  • દિલ્હીમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો છે
  • આતંકવાદી પાસેથી AK-47 સહિત અનેક વિસ્ફોટકો મળ્યા
  • તહેવારોમાં હુમલો કરવાનું હતુ ષડયંત્ર

દિલ્હીમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો છે

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક સફળતા મળી છે. પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીથી પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આતંકી પાકિસ્તાની મૂળનો છે. આઈએસઆઈએ દિલ્હી સહિત ભારતમાં હુમલા માટે ટ્રેંડ કર્યુ હતુ. પોલીસે તેની પાસેથી AK-47 હથિયાર, હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. હાલમાં પોલીસે પકડેલા આતંકીની પુછપરછ ચાલી રહી છે.  ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યુ હતુ કે આઈએસઆઈ દિલ્હીમાં વિસ્ફોટ કરી શકે છે.

તે નકલી ઓળખપત્રના આધારે દિલ્હીમાં રહેતો હતો

આ આતંકીને કાલે પૂર્વ દિલ્હીમાં લક્ષ્મીનગરના રમેશ પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે નકલી ઓળખપત્રના આધારે દિલ્હીમાં અલી અહમદ નૂરીના નામથી રહી રહ્યો હતો. નકલી દસ્તાવેજોના આધાર પર તેણે શાસ્ત્રી પાર્કથી એક એડ્રેસ પર તેણે ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતુ. જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે. 

આતંકવાદી પાસેથી AK-47 સહિત અનેક વિસ્ફોટકો મળ્યા

તેણે આપેલી માહિતીના આધારે કાલિંદી કુંજના યમુના ઘાટથી એક AK-47, 60 કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્તોલ અને તેના 50 કારતૂસ મળ્યા છે. તુર્કમાન ગેટથી તેનો એક બનાવટી પાસપોર્ટ મળ્યો છે. તે દિલ્હીમાં તહેવારોમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો.  હાલમાં શંકાસ્પદ આતંકી સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ કરી રહી છે પૂછપરછ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સૂત્રોના જણાવ્યાનુંસાર આતંકી દિલ્હીના 6 કે વિસ્તારમાં પણ રહી ચૂક્યો હતો. સ્પેશિયલ સેલના અધિકારી તેની પાસેથી દિલ્હી-6ના વિસ્તારને સંપૂર્ણ જાણકારી ભેગી કરી રહ્યા છે જેતી આતંકી અશરફ કેટલી વાર દિલ્હી 6 તરફ ગયો, શું હાલમાં  તેની મૂવમેન્ટ ત્યાં હતી અને ત્યાં તે કોઈના સંપર્કમાં હતો તેની જાણકારી ભેગી કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ