મંજૂરી / મોદી સરકારનો આદેશ, બોર્ડર પાર પાકિસ્તાની ડ્રોન દેખાય તો તોડી પાડો

Pakistani drone crossing international border modi government

પાકિસ્તાનથી જોડાયેલ બોર્ડર પર તૈનાત ભારતીય સેનાને પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની મંજૂરી મળી ગઇ છે. જો હવે બોર્ડર પાર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફૂટની ઉંચાઇ પર ઉડતુ દેખાશે તો ભારતીય સેના તેને તોડી પાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ