વિકેટ / 1 રન કરીને પાકિસ્તાને ગુમાવી 5 વિકેટ, સાથે મેચ પણ હારી

pakistan-women-cricket-team-lost-five-wickets-to-score-single-run-masabata-klaas-takes-hat-trick

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ બીજી વનડેમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને 1 રન બનાવવા માટે 5 વિકેટ ગુમાવવી પડી. મસાબતા ક્લાસે 3 બૉલમાં 3 ખિલાડીને આઉટ કરીને હેટ્રિક લીધી તો  અન્ય 2 વિકેટ મરિઝાને કાપના નામે રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ