સર્વે / ઈન્ટરનેટ ફ્રીડમમાં પણ પાકિસ્તાન સૌથી પાછળ, 10માંથી મળ્યા ફક્ત 7 નંબર

Pakistan Ranked One Of Worst Country In World For Internet Freedom

ઈન્ટરનેટની આઝાદીના મામલે પાકિસ્તાનને સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યો છે. કુલ 181 દેશોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સર્વેમાં પાકિસ્તાનને 10માંથી 7 નંબર મળ્યા હતા. વિવિધ પાંચ માપદંડોના આધારે સર્વે કરાયો હતો. જેના આધારે પાકિસ્તાનને ઈન્ટરનેટની આઝાદીમાં પાછળ ગણવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ