મોંઘવારી / પાકિસ્તાનના ભૂંડા હાલ, પેટ્રોલ ડીઝલના ભાવમાં એકઝાટકે 30 રૂપિયાનો વધારો, ઇમરાને કર્યા ભારતના વખાણ

Pakistan raises petrol and diesel prices by Rs 30 a liter

પાકિસ્તાનના નાણા પ્રધાન મિફતાહ ઈસ્માઈલે જાહેરાત કરી કે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 30 રૂપિયા પ્રતિલીટર વધારવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ