નિવેદન / 24 કલાકમાં જ પાકિસ્તાને ફેરવી તોડ્યું, કહ્યું દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી

pakistan officially denies the presence of dawood ibrahim in pakistan

અગાઉ દાઉદ પાકિસ્તાનમાં હોવાની કબૂલાત કર્યા બાદ પાકિસ્તાન હવે કહે છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં નથી. 24 કલાકમાં જ પાકિસ્તાને દાઉદ મુદ્દે ફેરવી તોડ્યું છે. 27 વર્ષ બાદ વિશ્વમાં બદનામીથી બચવા પાકિસ્તાને 88 આતંકીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ