લાલ 'નિ'શાન

જમ્મૂ કાશ્મીર / તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પાકે. LoC પર 2000 સૈનિકો તૈનાત કર્યા, ભારતીય સેના અલર્ટ

pakistan moved over 2000 troops in bagh and kotli sector of loc amid tension

કાશ્મીર પર તણાવની વચ્ચે પાકિસ્તાને LOC પર બીજા એક બ્રિગેડની તૈયારી કરી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંછ વિસ્તારની પાસે બાગ અને કોટલી સેક્ટરમાં એક બ્રિગેડ આવી ગઇ છે. આ બ્રિગેડમાં 2000 થી વધારે સૈનિક છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ