ફફડાટ / ભારતની મિસાઈલ પડતા પાકિસ્તાન ગભરાયું! મોદી સરકારના જવાબથી સંતોષ નહીં થતાં જુઓ શું કરી માંગ

pakistan latest reaction after indian missile fell in pakistan

ભારતની સૌથી ખતરનાક મિસાઈલ પાકિસ્તાનમાં પડી ત્યારથી સરકાર અને સેના વચ્ચે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ ત્યાંના શાસકો તેને માનતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ