કચ્છ / ગુજરાતના સરક્રીક વિસ્તાર સામે પાકિસ્તાને વધાર્યા BSF કમાન્ડો, એલઓસી પર ભારતીય સેના સામે ષડયંત્રની તૈયારી શરૂ

 Pakistan increase BSF commandos against Sarkrik area of Gujarat, preparations for conspiracy against Indian army begin at...

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ઉશ્કેરાયું છે. પ્રૉપગેન્ડા અને કૂટનીતિક તરીકે કામ ન આવવા પર તેઓ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરાવી શકે છે. જેને ધ્યાને રાખતા કચ્છમાં ભારતની પાકિસ્તાન સાથે જોડાયેલ બોર્ડરને લઇને ટેરર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાત પોલીસે આ અલર્ટ મોકલ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ