મુશ્કેલી / ભારત-ચીન વચ્ચે તણાવના માહોલમાં પાકિસ્તાને કરી આ હરકત, વધી ભારતની ચિંતા

 Pakistan Deployed JF 17 Near Ladakh Amid Tension From China

ભારત-ચીન વચ્ચે તણાવના માહોલમાં પાકિસ્તાન પણ પોતાની હરકતોથી બાજ આવતું નથી એક તરફ સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાને સ્કર્દૂ એયરબેઝ પર JF-17 ફાઇટર જેટને તૈનાત કર્યા છે. એટલું જ નહીં પાકિસ્તાને LOC પાસે સ્થિત પોતાના ચાર એયરબેઝ પર હાઇઅલર્ટ જાહેર કર્યું છે. ભારત પહેલા જ ચીન સાથે તણાવમાં છે એવામાં હવે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી હરકતોથી ભારતની ચિંતા વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ