પરમાણુ / ભારત કરતા પાકિસ્તાન પાસે વધારે પરમાણુ બોમ્બ, જાણો ચીન પાસે કેટલા?

pakistan china have more nuclear weapons than india

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ચીન વચ્ચે ભારતની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન એક અહેવાલમાં ભારત, પાકિસ્તાન અને ચીન સહિતના ઘણા દેશોના પરમાણુ શસ્ત્રોના સંગ્રહ વિશે જાણકારી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ