VIDEO / પાકિસ્તાનના આ નેતાએ ગાયું 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા', વીડિયો થયો વાયરલ

Pak Leader Altaf Hussain Sings Saare Jahan Se Acha Hindustan Hamara

મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન હતાશ થઇ ગયુ છે. પાક. પીએમ ઇમરાન ખાન રોજ કાશ્મીર પર પોતાના નિવેદનો બદલી રહ્યા છે. તેઓ કાશ્મીરને લઇને ભડકાઊ નિવેદનો આપી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનનાં એક નેતાએ ભારતને સમર્પિત ગીત ગાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ