લાલ 'નિ'શાન

રાજનીતિ / ચૂંટણી આવતા જાણો કયા-કયા PAASના નેતાઓ રાજકીય પક્ષમાં જોડાયા?

PAAS leaders joining political party bjp congress ncp

પાટીદાર સમાજ માટે અનામતની માગ લઈ નીકળેલો અને તથા ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારો હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો છે. સમાજના મુદ્દા ભૂલી હાર્દિકે આખરે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ