કોરોના વાયરસ / કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ભય, નવી રસી બનાવી રહ્યા છે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો

oxford university scientists try to develop vaccine for coronavirus new variants

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી કુલ 9.73 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. ત્યારે 20.83 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. સાથે હવે વિશ્વમાં કોરોના વાયરસના નવા રુપ અથવા સ્ટ્રેનનું સંકટ તોડાઈ રહ્યું છે. બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રીકામાં આ નવા સ્ટ્રેનના સામે આવ્યા બાદ અનેક દેશોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન હવે ઓક્સફોર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાજેનેકાના વૈજ્ઞાનિક સંયુક્ત રુપથી આ નવા સ્ટ્રેનને પહોંચી વળવા માટે નવી રસી તૈયાર કરવામાં લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ