હૈદરાબાદ / આ કારણે વાયનાડથી રાહુલ ગાંધીને મળી જીત, જાણો શું કહ્યું ઓવૈસીએ

owaisi said rahul gandhi won in wayanad due to 40 percent muslim population

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ભાજપ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ સ્થાનિક પાર્ટીઓના કારણે પંજાબ અને કેરળમાં હાર્યું છે. રાહુલ પોતે અમેઠીમાંથી હારી ગયા છે. પરંતુ વાયનાડમાં તેમની જીત થઈ છે અને તેનું કારણ  ત્યાં 40 ટકા મુસલમાન છે. આમ મુસ્લીમ મતદારોને લઈને ઓવૈશીએ રાહુલ પર વાર કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ