ચોમાસું / રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેશે વધુ અસર

Over the next 5 days heavy rain forecast in Gujarat

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ