આતંક / મે સુધી કોરોનાનો આતંક ન અટક્યો તો રદ્દ કરવામાં આવશે વિશ્વનો આ સૌથી મોટો કાર્યક્રમ

others tokyo olympic games could be cancelled if coronavirus not controlled says ioc member

જો કોરોના વાયરસ મે મહિના સુધી કાબૂમાં નહીં આવે તો ટોક્યો ઓલમ્પિક કાર્યક્રમનો સમય બદલાશે નહીં પણ આ ઈવેન્ટને જ રદ્દ કરી દેવામાં આવશે. જુલાઈમાં થનારી ટોક્યો ઓલમ્પિક પર લાંબા સમયથી કોરોના વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે. આ વાયરસના કારણે સતત સ્થિતિ બગડી રહ્યા બાદ આંતરરાષ્ટ્રિય ઓલમ્પિક કમિટીએ આ મોટો નિર્ણય લીધો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ