ક્રિકેટ / ચોંકાવનારો ખુલાસો; ભૂતકાળમાં હરીફે અશ્વિનનું આ અંગ કાપી નાખવાની ધમકી આપી હતી

Opposition team threatened to cut ashwins finger in his childhood

ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન મેદાન પર ખૂબ સંયમિત લાગે છે પરંતુ તેની સાથે થોડા વર્ષો પહેલા એક ભયાનક ઘટના બની હતી. અશ્વિનને તેની સામેની ટીમના ખેલાડીઓએ એવી ધમકી આપી હતી કે જો તે મેચમાં રમશે તો તેઓ તેની આંગળી કાપી નાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ