બ્રેકિંગ ન્યુઝ
VTV / Opportunity to become an officer in BSF without giving examination
Last Updated: 10:41 AM, 22 May 2021
ADVERTISEMENT

BSFએ દરેક હોસ્પિટલમાં GDMO અને સ્પેશ્યલિસ્ટના પદ પર ભરતી કરવા માટે એપ્લિકેશન માંગી છે. યોગ્ય ઉમેદવાર આ પદો પર અપ્લાય કરી શકે છે અને તેના માટે અધિકારીક વૅબસાઇટ bsf.gov.in પર જઇને અપ્લાય કરી શકે છે. ઉમેદવાર 21 જૂન 2021થી 30 જૂન 2021 વચ્ચે વૉક ઇન ઇન્ટરવ્યૂમાં પણ સામેલ થઇ શકે છે.
ADVERTISEMENT
તે સિવાાય https://bsf.gov.in/Home લિંક પર જઇને પણ તે અપ્લાય કરી શકે છે. સાથે જ આ લિંક દ્વારા નોટીફીકેશન પણ જોઇ શકશો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 89 પદ પર ભરતી કરવાની છે. જેમાં 27 સ્પેશ્યલિસ્ટ અને 62 GDMOના પદ માટે છે.
ક્યારે થશે ઇન્ટરવ્યૂ
આ ભરતી માટે ઉમેદવાર 21 જૂન 2021થી 30 જૂન 2021 વચ્ચે વૉક ઇન ઇન્ટરવ્યૂમાં પણ સામેલ થઇ શકે છે.
ADVERTISEMENT

કેટલા પદ ખાલી
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 89 પદ પર ભરતી કરવાની છે. જેમાં 27 સ્પેશ્યલિસ્ટ અને 62 GDMOના પદ માટે છે.
ADVERTISEMENT
યોગ્યતા શું જોઇએ
સ્પેશ્યલિસ્ટ માટે ઉમેદવાર પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઇએ. સાથે તેની પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઇએ, જ્યારે ડિપ્લોમા માટે 2 વર્ષનો અનુભવ હોવો જોઇએ. જનરલ ડ્યુટી મેડિકલ ઓફીસર માટે ઉમેદવારો પાસે MBBS ડિગ્રી સાથે ઇન્ટર્નશીપનો પણ અનુભવ હોવો જોઇએ.
પગારધોરણ
સ્પેશ્યલિસ્ટ - 85000 રૂપિયા
જનરલ ડ્યુટી મેડીકલ ઓફીસર - 75000 રૂપિયા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT