સુવિધા / SBI ગ્રાહકોને આપશે આ નવી સર્વિસ, ફ્રી મા મળશે 2 લાખ રૂપિયાનો વીમો

online sbi card to launch rupay credit cards get free insurance up to rs 2 lakhs

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક જલ્દી પોતાના ગ્રાહકોને નવી સુવિધા આપશે. નવી સુવિધા હેઠળ SBI ના ગ્રાહકોને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, એ પણ મફત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ