બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ONGC Recruitment 2022: Salary Upto 66000, Check Post, Pay Scale and Eligibility Criteria

ONGC Recruitment / તૈયારી કરવા લાગો! ONGCમાં પડી મોટા પાયે ભરતી, 66 હજાર સુધીનો પગાર, જાણો કેવી રીતે કરશો અરજી

Megha

Last Updated: 04:48 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) માં જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે..

  • ONGCમાં પર ભરતી બહાર પડી છે
  • આ પદ માટે આટલો મળશે પગાર 

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC), બોકારો કોન્ટ્રાક્ટના આધારે વર્ક-ઓવર રિગ્સમાં ઉત્પાદન અને ડ્રિલિંગ વિષયોમાં લાયકાત ધરાવતા લોકો માટે જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે કોન્ટ્રાકટ પર ભરતી નીકળી છે. મેડિકલ ફિટનેસને ધ્યાનમાં રાખીને નોકરીનો સમયગાળો 2 વર્ષનો રહેશે. 

આવેદન કરનાર લોકોની ઉમર 4-08-22 સુધી 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રસ ધરાવતા લોકો આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે સાઈન કરીને અરજીની સ્કેન કરેલી નકલ ઈમેલ એડ્રેસ: [email protected] પર મોકલી શકે છે. કુલ 8  જગ્યાઓ ઉપલભ્ધ છે. ચાલો જોઈએ ONGC ભરતી માટેની બધી વિગતો છે અને પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓની સંખ્યા:

1. એસોસિયેટ કન્સલ્ટન્ટ (Associate Consultant)- 04
અનુભવ: ONGC કર્મચારીઓ E4 અને E5 લેવલથી નિવૃત થયેલ અને વર્કઓવર/ડ્રિલિંગ કામગીરીમાં ઓછામાં ઓછા 10 વર્ષના અનુભવ ધરાવતા વ્યક્તિઓ..

2. જુનિયર કન્સલ્ટન્ટ (Junior Consultant)- 04
ONGC કર્મચારીઓ E1 થી E3 લેવલથી નિવૃત થયેલ અને વર્કઓવર/ડ્રિલિંગ કામગીરીમાં ઓછામાં ઓછા 10 વર્ષના અનુભવ ધરાવતા વ્યક્તિઓ..

ઉંમર - 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સેલેરી 
એસોસિયેટ કન્સલ્ટન્ટ (Associate Consultant): 66,000 રૂપિયા  (સર્વિસ ટેક્સ સહિત) + 2000 રૂપિયા ઇન્વોઇસ સબમિટ કરવા સામે સંચાર સુવિધાઓ.

જુનિયર કન્સલ્ટન્ટ (Junior Consultant): 40,000 રૂપિયા  (સર્વિસ ટેક્સ સહિત) +2000 રૂપિયા ઇન્વોઇસ સબમિટ કરવા સામે સંચાર સુવિધાઓ.

ONGC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી:
રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાતના પેજ 1માં આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે સાઈન કરેલ અરજીની સ્કેન કરેલી કોપીPDF ફોર્મેટ તરીકે આપેલ ઇમેઇલ સરનામાં પર મોકલવાની રહેશે: [email protected] છે. 

વધુ માહિતી માટે અમન કંદુલાના ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર) ટેલિફોન નંબર- 942832910 પર સંપર્ક કરવાનો રહેશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ