ટેકનોલોજી / વનપ્લસે રજુ કર્યો કેમેરા અદ્રશ્ય થઇ શકે તેવો કન્સેપ્ટ ફોન

OnePlus Concept One with invisible rear cameras unveiled at CES 2020

અમેરિકાના લાસવેગાસમાં ચાલી રહેલા કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો (સીઇએસ) પ્રથમ વખત ભાગ લેનાર ચાઇનીઝ મોબાઇલ કંપની વનપ્લસે તેનો અનોખો કન્સેપ્ટ ફોન રજુ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ