જૂથ અથડામણ / નવસારીમાં હોળી બની લોહિયાળ : બે જૂથ વચ્ચે નજીવી બાબતે મારામારી થતાં એકનું મોત

One person was killed in a minor altercation in Sandalpore village of Navsari.

નવસારીમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના સંદલપોર ગામમાં નજીવી બાબતે ઝઘડો થતાં એકનું મોત નીપજ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ