ધર્મ / શ્રીકૃષ્ણની જિંદગીનો એક મહાન અધ્યાય એટલે રાસલીલા, જાણો કઈ રીતે આવ્યું રાધે કૃષ્ણ નામ

One of the great chapters of Sri Krishna's life is Rasilaila, Learn how the name Radhe Krishna came about

ભગવાન શ્રીકૃષ્ણ નામ સાંભળતાં જ શ્રીકૃષ્ણના પર્યાય એવાં શ્રી રાધાજી યાદ અવશ્ય આવે જ. એ એટલાં એકમેકમાં ઓતપ્રોત હતાં કે ભલે બંનેના દેહ જુદા હતા પરંતુ તેમનો જીવ એક જ હતો. એટલે તો રાધે કૃષ્ણ કહેવાય છે. જ્યારે જ્યારે ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે યમુનાજીનાં જળ થંભી જતાં, વૃંદાવનની કુંજ ગલીઓના પવન રોકાઈ જતા, ગાયો કાન ફફડાવવાનું ભૂલી જતી, ગોપીઓ નહાવા બેઠી હોય તો વાંસ‍ળીનો નાદ સાંભળતાં જ નહાતી નહાતી કૃષ્ણ તરફ દોડતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ