અકસ્માત / સુરતમાં BRTSએ સગર્ભા મહિલાને અડફેટે લીધી, જાણો પછી લોકોએ શું કર્યું

One more BRTS accident in Surat

બસ અકસ્માતનો સિલસિલો અવિરત સુરતમાં ફરી બીઆરટીએસે એક મહિલાને અડફેટે લીધા. ભાવનગરનાં તળાજામાં પાસે એક ખાનગી બસ પલ્ટી જતાં એકનું મોત નિપજ્યું હતું . બન્ને ઘટનામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x