રાજકોટ / તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, ઘીના સેમ્પલમાં ભેળસેળ ઝડપાતા વેપારીને એક મહિનાની સજા અને આટલાં હજારનો દંડ

one month's jail and 3 thousand fine of trader at rajkot for adulteration in ghee

તહેવારો નજીક આવતા જ શહેરોમાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે ઝડપેલા ઘીના જથ્થાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ