ક્રિકેટ / ફરી એક વખત ગ્રાઉન્ડ પર પીચ સૂકવવા માટે જેનો ઉપયોગ થયો તેની તસવીર વાયરલ

Once again the picture of what was used to dry the pitch on the ground went viral

હાલ કાનપુરમાં કમલા ક્લબ ક્રિકેટ ગ્રાઉંન્ડમાં ઉતરપ્રદેશ અને દિલ્હી વચ્ચે કૂચબિહાર ટ્રોફી ચાલી રહી છે. પરંતુ મેચ પહેલા સોમવારે સવારે ગ્રાઉંન્ડસમેન કપડા પ્રેસ કરવાના મશીનથી પીચ સુકવી રહ્યાં હતાં. જ્યારે અન્ય કર્મચારી કાદવને રેતીથી સંતુલિત કરી રહ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ