પાટણ / રાધનપુરના યુવકને લગ્નના અભરખાં પડ્યા મોંઘા! રાત્રે દુલ્હને કર્યો એવો કાંડ કે લમણે હાથ દઈને રોવાનો વારો આવ્યો

On the wedding night in Radhanpur, the bride cheated with the groom

પાટણના રાધનરપુરમાં વિઠ્ઠલ નગરમાં રહેતાં યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બનાવ્યો છે. આ યુવાને દલાલને 1.80 લાખ રૂપિયા આપીને મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ પેપર પર લગ્ન કર્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ