મહેસાણા / કડી પ્રાંત કચેરીમાં વૃદ્ધ ભાઇ-બહેને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, નોંધાઇ પોલીસ ફરિયાદ

old age brother sister suicide attempt in kadi

મહેસાણામાં કડી પ્રાંત કચેરીમાં ભાઇ-બહેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. .જેને લઈને કડી પ્રાંત અધિકારી કેતકી વ્યાસે ફરિયાદ નોંધાવી. .જેમાં પ્રાંત કચેરી બાનમાં લઇ ધાર્યું કરાવવા બાબતે તેમજ સરકારી કામમાં રૂકાવટ મુદ્દે 10 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ