તમારા કામનું / બંધ થયેલી LIC પોલિસીને રિવાઈઝ કરવાની છેલ્લી તક, જલ્દી કરો કાલે ખતમ થઈ રહી છે આ ઓફર

offer to end soon last 2 days to go to revive lapsed lic policy

જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. ગ્રાહકો માટે એલઆઈસી દ્વારા તેમની પોલિસીને પુનર્જીવિત કરવાની આ છેલ્લી તક છે. તે ગ્રાહકો માટે આ એક શ્રેષ્ઠ તક છે જેઓ કોઈપણ કારણસર તેમનું પ્રીમિયમ ચૂકવવામાં સક્ષમ નથી અને તેમની પોલિસી લેપ્સ થઈ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ