ચૂંટણી પરિણામ / NDAની જીતમાં ST-SC તથા OBCનો મહત્વપૂર્ણ ફાળો, જાણો UPAને મળ્યો કોનો સાથ

obc st and general hindus are voted to nda in lok sabha election says ians c voter survey article

આઝાદી બાદ દેશભરમાં કોગ્રેસ અને તેના સાથી પક્ષોનું એકતરફી શાસન હતું. જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ તેમ રાજકારણમાં બદલાવ આવ્યો. પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો દબદબો હતો અને હવે ભાજપ અને સાથી પક્ષોનો દબદબો છે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે એનડીએ અને યુપીએના મતદારો કોણ છે અને કોણ ક્યા પક્ષને પસંદ કરે છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ