OMG / અચાનક વોર્ડમાં આવી પહોંચેલી નર્સને જોઇને દર્દીઓ ચોંકી ગયા, જાણો ક્યાં બની ઘટના

nurse treating male corona patients wearing bikini with transparent ppe kit

દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. ચાઇનાથી શરૂ થયેલી આ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં મોત પામ્યા છે તો 50 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારે રશિયાની હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ