વિરોધ / સૌરાષ્ટ્ર યુનિ. ફરી એકવાર વિવાદમાં, નિવૃત્ત આર્મીમેનને લઈને NSUI કેમ કરે છે વિરોધ?

Nsui protest against saurastra university

છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. પહેલા ડમી કાંડ વિવાદમાં આવ્યો હતો. ભાજપ નેતાની જગ્યાએ કોઈ બીજા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ કોપી કાંડ 31 ઉત્તરવહીમાં એક સરખાં જવાબ લખાયા હતા આ મામલે હજુ તો યુનિ. ખુલાસા કરે એ પહેલા જ હવે પરીક્ષામાં ગેરરીતિ રોકવા નિવૃત્ત આર્મીમેનની ભરતીને લઈને વિવાદના સૂર ઉઠ્યા છે. વળી ગાંધીનગરમાં બિનસચિવાલય મુદ્દો ચગ્યો હતો  અને હવે LRDની ભરતી મુદ્દે મહિલાઓ છેલ્લા 2 મહિનાથી મહિલા ઉમેદવારો ઉપવાસ ઉપર બેઠી છે ત્યારે આ નવો મુદ્દો સરકારની મુશ્કેલી વધારી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ