બેઠક / બ્રિક્સ દેશોના NSA વચ્ચે બેઠક : અજીત ડોભાલ બેઠકમાં રહેશે હાજર, ચીન પણ ભાગ લેશે

NSA meeting, Ajit DoBhal to attend meeting

બ્રિક્સ દેશોના NSA વચ્ચેની બેઠક મળશે. જેમાં ભારતનાં NSA અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહેશે. ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં મોસ્કોની બેઠકમાંથી અજીત ડોભાલ ઉભા થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ