બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / બિઝનેસ / NPS tier 1 LIC Pension Fund give 60 percent return in 1 year check details

આવક / માત્ર 1 જ વર્ષમાં 60 ટકા રિટર્ન આપે છે આ જોરદાર સ્કીમ, તમે પણ પૈસા લગાવી કરો કમાણી

Noor

Last Updated: 10:06 AM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટમાં લોકો વધુ ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતા થઈ ગયા છે. એવામાં આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમને 1 જ વર્ષમાં 60 ટકા રિટર્ન મળશે. ચાલો જાણીએ.

  • કોરોના સંકટમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે
  • આ સ્કીમમાં તમને 1 જ વર્ષમાં 60 ટકા રિટર્ન મળશે
  • સારી કમાણી કરવી હોય તો જાણો આ સ્કીમ વિશે

આ છે રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) 

નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) ખાસ કરીને રિટાયરમેન્ટ માટે ડિઝાઈન કરવામાં આવી છે. તે લાંબી અવધિનું ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. તેની દેખરેખ પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએ કરે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની સ્કીમ ઇને ઇક્વિટી માર્કેટમાં ઘણો ફાયદો થયો છે. છેલ્લા એક વર્ષમાં સરકારની આ પેન્શન યોજનાએ 60 ટકા સુધીનું વળતર આપ્યું છે.

એલઆઈસી પેન્શન ફંડે 60% રિટર્ન આપ્યું

એલઆઇસી પેન્શન ફંડએ એનપીએસના ટિયર-1 ખાતામાં સૌથી વધુ 59.56 ટકા વળતર આપ્યું છે. આ પછી, આઈસીઆઈસીઆઈ પ્રુ પેન્શન ફંડે 59.47 ટકા અને યુટીઆઈ નિવૃત્તિ સોલ્યુશન્સમાં 58.91 ટકા રિટર્ન આપ્યું છે.

જાણો ટાયર -1 અને ટાયર -2 વચ્ચેનો તફાવત 

એનપીએસ ટાયર -1 એકાઉન્ટને સક્રિય રાખવા માટે લઘુત્તમ વાર્ષિક યોગદાન 6,000 રૂપિયાથી ઘટાડીને ફક્ત 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. નિવૃત્તિ પર તમે સંપૂર્ણ મૂડીનો 60 ટકા હિસ્સો ટેક્સ ફ્રીમાં લઈ શકો છો. બાકીના 40 ટકા ફંડમાંથી આજીવન પેન્શન લઈ શકે છે. એનપીએસ ટિયર -2 માં ઘણાં ફાયદા છે. કારણ કે, આ એક રોકાણ ખાતું છે, તમે તમારી જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી શકો છો. જોકે, સરકારી કર્મચારીઓને બાદ કરતાં, ટિયર -2 ખાતા પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કોઈ કર લાભ નથી. જયાં સુધી તમે આ ખાતાને વધારી નથી દેતા ત્યાં સુધી એનપીએસના ટિયર-1 ખાતામાં તમારી ઉંમરના 60 વર્ષ સુધી લોક ઈન હોય છે. જ્યારે ટિયર-2 ખાતામાં કોઈ લોક ઈન અવધિ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

LIC Pension Fund Return Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ