બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / now middle seat of flight have many rules from now

નવા નિયમો / ફ્લાઈટો શરૂ થવા જઈ રહી છે ત્યારે મુસાફરી કરતા પહેલા નિયમોમાં થયેલા આ પરિવર્તન વાંચી લો, નહીં તો...

Dharmishtha

Last Updated: 10:53 AM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનમાં રાહત વચ્ચે દેશના તમામ એરપોર્ટ પર ટૂંક સમયમાં ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે એરલાઇન કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

  • ફ્લાઈટોમાં નવા નિયમો અમલમાં મુકાશે
  • ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવશે
  • જો સીટ ખાલી રાખવામાં ન આવે તો આટલી વસ્તુઓ આપવી પડશે

વચ્ચેની સીટના નિયમો બદલાયા છે

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓને કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સમાં શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની બેઠકો ખાલી રાખવા જણાવ્યું હતુ. તેમજ ડીજીસીએએ તેમના આદેશમાં જણાવ્યું છે કે જો મોટી સંખ્યામાં મુસાફરો હોય અને મુસાફરોને મધ્યમ બેઠક ફાળવવામાં આવે તો વધારાના સાવચેતી ઉપકરણો પૂરા પાડવામાં આવવા જોઇએ. બોડી કવરિંગ ગાઉન પણ આપવામાં આવવું જોઈએ. જે ટેક્સટાઈલ મંત્રાલયના ધોરણોને અનુરૂપ હોવા જોઈએ. આ સાથે માસ્ક અને ફેસ શિલ્ડ આપવાની પણ વાત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની દખલગીરીને કારણે નિયમોમાં ફેરફાર

ફ્લાઇટ્સમાં વચ્ચેની સીટો ખાલી રાખવા કે ન રાખવા માટેની અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 25 મેના રોજ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન નિયામક (ડીજીસીએ) મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતીના હિતમાં તેના ધારાધોરણોને બદલવા માટે સ્વતંત્ર્ય છે.

ડીજીસીએએ સોમવારે તેના આદેશમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ટાંકીને જણાવ્યું હતુ કે, "ઉડ્ડયન કંપનીઓ બેઠકોની ફાળવણી એવી રીતે કરશે કે 2 મુસાફરોની વચ્ચેની બેઠક ખાલી રાખવામાં આવે જો મુસારફ અને બેઠકોની ક્ષમતા તેની પરવાનગી આપે તો.’

જોકે તેમણે કહ્યું કે, એક જ પરિવારના સભ્યોને સાથે બેસવાની મંજૂરી આપી શકાય છે. આદેશમાં જણાવાયુ છે કે એરલાઇન્સ દરેક મુસાફરોને સલામતી કીટ આપશે. આમાં સર્જિકલ માસ્ક, ફેસ શીલ્ડ તેમજ પૂરતા પ્રમાણમાં સેનિટાઈઝરનો સમાવેશ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ