BIG NEWS / સ્કૂલમાં ભણવા ગયેલા 18 બાળકો સહિત 21ના મોત: ટેક્સાસ ફાયરિંગ મામલે બાયડને કહ્યું, હવે એક્શન લેવાનો સમય  

રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે, હું આ બધું જોઈને થાકી ગયો છું. હું તમામ વાલીઓને અને લોકોને અપીલ કરવા માંગુ છું કે આ સમય કંઈક કરવાનો છે. આપણે તેને એમજ ભૂલી ન શકીયે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ