ખુશખબરી / LIC ની પોલિસી બંધ થઈ ગઈ હોય તો ખાસ વાંચો, બસ આટલું કરવાથી ફરી કરાવી શકશો શરૂ

now in LIC, you will be able to revive lapsed policies

એલઆઈસીના ગ્રાહકો માટે એક અગત્યની ખબર છે. જો તમારી પણ કોઈ એલઆઈસી પોલિસી લેપ્સ થઇ ગઈ છે તો તમારી પાસે 25 માર્ચ સુધી તેને શરુ કરવાનો સુવર્ણ મોકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ