ક્રાઇમ / ટ્રક ડ્રાઈવરમાંથી બન્યો દારૂનો સપ્લાયર: 40થી વધુ ગુનાઓમાં આરોપી નાગદાન ગઢવીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

notorious bootlegger nagdan gadhvi arrested from haryana

ગુજરાતમાં પોલીસના ચોપડે વોન્ટેડ અને નામચીન બુટલેગર નાગદાન ગઢવીની હરિયાણાથી ધરપકડ કર્યા બાદ નાગદાન ગઢવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ