PHOTOS / છેતરાઇ ન જતાં : યુરોપ નહી આ છે ભારતનું ગામ, તસવીરો જોઇને રહી જશો દંગ 

Not Europe, this is the village of India

કેરળમાં હાલમાં જ એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જે ઘરો વચ્ચે છે, જેના પર ગાડીઓ ચલાવવાની મનાઇ છે. તે રોડ પર લોકો પગપાળા જ ચાલી શકે છે. કેરળમાં આ પારંપારિક ઘર વચ્ચે આધુનિક નિર્માણનો ઉમદા નમુનો છે. જોઇને તો એવું જ લાગે કે આપણે યુરોપના કોઇ દેશમાં આવી ગયા છીએ. કેરળ ટુરિઝમ મિનીસ્ટરે તેનું ઉદ્ધાટન કર્યુ તેવી જ આ તસવીરો વાયરલ થઇ ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ