આભાર / Nora Fatehi ની ઈન્સ્ટાગ્રામ પર થઈ વાપસી, એકાઉન્ટ ડિલીટ થવા પાછળનું જણાવ્યું કારણ

nora fatehi instagram restored and tells why the account was deleted

નોરા ફતેહીના પ્રશંસકો અચાનક ત્યારે પરેશાન થયા, જ્યારે 4 જાન્યુઆરીએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ડીએક્ટિવેટ થઇ ગયુ. પ્રશંસકોને વારંવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ચેક કરતા નિરાશા સાંપડતી હતી. પરંતુ મોડી રાત્રે પાછું તેનું એકાઉન્ટ એક્ટિવેટ થયુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ