દુષ્કર્મ / મુઝફ્ફરનગરમાં પણ બની ઉન્નાવ દુષ્કર્મ જેવી ઘટના, કેસ પાછો ન લેતાં પીડિતા સાથે કર્યું આવું કૃત્ય

None arrested so far in Muzaffarnagar acid attack case

મુઝફ્ફરનગરના શાહપુર પોલીસ વિસ્તારમાં યૂપીના ઉન્નાવ કાંડ જેવી ઘટના જાણવા મળી છે. અહીં એક ગામમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સમજૂતિ નહીં કરવાના લીધે આરોપીએ ઘરમાં ઘૂસીને પીડિતા પર એસિડ ફેંક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ