મોંઘવારી / નવા વર્ષના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

Non subsidised cylinder prices increase

નવા વર્ષના પ્રારંભે 1 જાન્યુઆરી 2020થી રસોઇ ગેસ સિલન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથા મહીને રસોઇ ગેસના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. દેશની આમ જનતાને સરકારે ફરી મોંઘવારીનો ઝટકો આપ્યો છે. દેશના પ્રમુખ નગરોમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 19 રૂપિયાનો વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ