કાર્યવાહી / હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયું

હાર્દિક પટેલ અને લલિત વસોયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયું છે. ટંકારા કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે. ટંકારામાં વગર મંજૂરીએ જાહેરસભા યોજવાનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ અને લલિત વસોયા કોર્ટમાં હાજર ન રહેતા ટંકારા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ