આર્મી / ચીને ફરી કરેલી અવળચંડાઈ ઝડપાઈ સેટેલાઈટમાં, LAC પર કરી આ હરકત

no gains in military talks with china indian troops prepare for a tense long haul

ભારત અને ચીનના સૈનિક લદ્દાખમાં સીમા પર ઘણી જગ્યાઓ પર સામ-સામે છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે વાતચીતથી કોઇ રસ્તો નીકળી શક્યો નથી. સૂત્રો મુજબ ભારતીય સેના એવી સ્થિતિમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવપૂર્ણ લાંબી ખેંચતાણ માટે તૈયાર છે. બંને દેશોએ સૈનિકોને તહેનાત કર્યા છે. બંને પક્ષોની તરફથી એક-એક હજારથી વધારે સૈનિક ખુબજ ઓછા અંતર પર તહેનાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ