જમ્મૂ-કાશ્મીર / રાહુલ ગાંધીએ સ્વીકાર્યું રાજ્યપાલનું નિમંત્રણ, પૂછ્યું-ક્યારે આવી શકુ છું કાશ્મીર?

No Conditions. When Can I Come? Rahul Gandhi's Comeback To Jammu and kashmir Governor

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું આમંત્રણ સ્વીકારી લીધું છે. ટવિટરના માધ્યમથી રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, 'મલિક જી, મારા ટવિટર પર તમારો જવાબ મેં જોયો. હું જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ કરવા તેમજ ત્યાંના લોકોની મુલાકાતનું નિમંત્રણ સ્વીકારુ છું. આમા કોઇપણ શરત નથી. હું ક્યારે આવી શકુ છું?'

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ