ભારે કરી / લો બોલો !ઓફિસના એક પણ મિત્રો લગ્નમાં ન આવ્યા, ગુસ્સે થયેલી દુલ્હને આપી દીધુ રાજીનામું

no colleagues reached wedding woman resigns from a job

આ વિચિત્ર કિસ્સો ચીનનો છે. યુવતીનું કહેવું છે કે તેણે બે મહિના પહેલા જ તેના લગ્ન માટે બધાને આમંત્રણ આપ્યું હતું. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેથી તેણે નોકરી છોડી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ